પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબ પર લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 09 JAN 2022 9:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પરબની શુભેચ્છાઓ. તેમનું જીવન અને સંદેશ લાખો લોકોને શક્તિ આપે છે. હું હંમેશા એ હકીકતની પ્રશંસા કરીશ કે અમારી સરકારને તેમનો 350મો પ્રકાશ ઉત્સવ ઉજવવાની તક મળી. મારી તે સમયે પટનાની  મુલાકાતની કેટલીક ઝલક શેર કરું છું. https://t.co/1ANjFXI1UA"

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1788727) મુલાકાતી સંખ્યા : 268