પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શિલોંગ ચેમ્બર ક્વાયરના શ્રી નીલ નોંગકિનરિહના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
05 JAN 2022 8:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિલોંગ ચેમ્બર ક્વાયરના માર્ગદર્શક અને સંવાહક શ્રી નીલ નોંગકિનરિહના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“શ્રી નીલ નોંગકિનરિહ શિલોંગ ચેમ્બર ક્વાયરના એક ઉત્કૃષ્ટ સંરક્ષક હતા, જેમણે વિશ્વસ્તરે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. મેં તેમના કેટલાક શાનદાર પ્રદર્શન પણ જોયા છે. તેમણે આપણને ખૂબ જલદી છોડી દીધા. તેમની રચનાત્મકતાને હંમેશા યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. RIP.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1787811)
મુલાકાતી સંખ્યા : 293
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam