પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર યાદ કર્યા
પોસ્ટેડ ઓન:
03 JAN 2022 11:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"બહાદુર રાણી વેલુ નાચિયારને તેમની જન્મજયંતી પર યાદ કરીએ છીએ. તેમની અદમ્ય હિંમત આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. સંસ્થાનવાદ સામે લડવાની તેમની મજબૂત પ્રતિબદ્ધતા નોંધપાત્ર હતી. તે આપણી નારી શક્તિની ભાવનાને વ્યક્ત કરે છે."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1787097)
મુલાકાતી સંખ્યા : 368
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam