પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આર્કબિશપ એમેરિટસ ડેસમંડ ટૂટૂના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
26 DEC 2021 2:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્કબિશપ એમેરિટસ ડેસમંડ ટૂટૂના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
“આર્કબિશપ એમેરિટસ ડેસમંડ ટૂટૂ વિશ્વસ્તર પર અસંખ્ય લોકો માટે એક માર્ગદર્શક પ્રકાશસ્તંભ હતા. માનવીય ગરિમા અને સમાનતા પરના તેમના આગ્રહને હંમેશા યાદ કરવામાં આવશે. હું તેમના નિધનથી અત્યંત દુઃખી છું અને તેમના તમામ પ્રશંસકો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરૂં છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ પ્રદાન કરે.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1785347)
आगंतुक पटल : 260
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam