પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
13 DEC 2021 8:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને ઘટનાની વિગતો માંગી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
"PM @narendramodi એ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે વિગતો માંગી છે. તેમણે હુમલામાં શહીદ થયેલા સુરક્ષા કર્મચારીઓના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે."
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1781133)
મુલાકાતી સંખ્યા : 197
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam