પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ શ્રી હરબંસ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
13 DEC 2021 11:34AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ શ્રી હરબંસ કપૂરજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઉત્તરાખંડના અમારા વરિષ્ઠ પાર્ટી સાથીદાર શ્રી હરબંસ કપૂરજીના અવસાનથી દુઃખી છું. એક પીઢ ધારાસભ્ય અને પ્રશાસક, તેમને જાહેર સેવા અને સમાજ કલ્યાણમાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1780806)
મુલાકાતી સંખ્યા : 263
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam