પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

Posted On: 09 DEC 2021 10:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું

"જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોને મારી અંતિમ શ્રદ્ધાંજલિ અર્પું છું. ભારત તેમના સમૃદ્ધ યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1780004) Visitor Counter : 174