પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શ્રી પ્રકાશ સિંહ બાદલને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 08 DEC 2021 11:36AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શ્રી પ્રકાશ સિંહ બાદલજીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "ભારતના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક, શ્રી પ્રકાશ સિંહ બાદલજીને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમણે પંજાબની પ્રગતિ માટે, ખાસ કરીને સમાજના નબળા વર્ગો માટે ખૂબ જ સખત મહેનત કરી છે. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું."

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1779135) મુલાકાતી સંખ્યા : 305