પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહામહિમ પેટ્ર ફિઆલાને ઝેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન આપ્યા

Posted On: 28 NOV 2021 8:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ મહામહિમ પેટ્ર ફિઆલાને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;

“મહામહિમ પેટ્ર ફિયાલા આપને ઝેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન. હું ભવિષ્યમાં ભારત-ઝેક જોડાણોને આગળ વધઆરવા માટે આપની સાથે કામ કરવા ઉત્સુક છું.”

SD/GP/JD



(Release ID: 1775944) Visitor Counter : 177