પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને છઠની શુભેચ્છા પાઠવી

Posted On: 10 NOV 2021 10:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠ પૂજાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

 

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

 

"સૂર્ય ઉપાસનાના મહાન તહેવાર, છઠની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. છઠ મૈયા સૌને સારા સ્વાસ્થ્ય અને ખુશીઓ આપે."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1770452) Visitor Counter : 229