પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
09 NOV 2021 10:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
શ્રેણીબધ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઉત્તરાખંડના સ્થાપનાના દિવસે દેવભૂમિના આપણાં તમામ ભાઈઓ અને બહેનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. છેલ્લા પાંચ વર્ષોમાં પ્રદેશે જે રીતે પ્રગતિ કરી છે, તેનાથી મને વિશ્વાસ છે કે તે સમગ્ર દાયકો ઉત્તરાખંડનો જ રહેવાનો છે.
ઉત્તરાખંડમાં વિકાસના જે કામ થયો છે, તે આ વાતનું પ્રમાણ છે કે હવે પર્વતનું પાણી અને યુવાની, બંને અહીં કામ કરી રહ્યાં છે. મારી કામના છે કે પ્રકૃતિના ખોળામાં વસેલું આ રાજ્ય વિકાસના પથ પર નિરંતર અગ્રેસર રહે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1770237)
મુલાકાતી સંખ્યા : 266
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam