પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભાઈ બીજ પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 06 NOV 2021 9:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભાઈ બીજના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં,  પ્રધાનમંત્રીએ કહ્યું;

"તમામ દેશવાસીઓને ભાઈ બીજની ખૂબ જ શુભકામનાઓ.

ભાઈ બીજના શુભ અવસર પર સૌને શુભેચ્છાઓ."

SD/GPJD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…



(Release ID: 1769697) Visitor Counter : 183