પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અભિનેતા પુનિત રાજકુમારના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 29 OCT 2021 5:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અભિનેતા પુનિત રાજકુમારના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું; 

“વિધિની ક્રૂર વક્રતાએ આપણી પાસેથી પ્રતિભાશાળી અને ઉત્કૃષ્ટ અભિનેતાને છીનવી લીધા છે. વિદાય લેવાની તેમની આ વય નહોતી. આવનારી પેઢીઓ તેમના કાર્યો અને અદભૂત વ્યક્તિત્વ માટે તેમને પ્રેમપૂર્વક યાદ કરશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1767629) आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam