સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 11 OCT 2021 9:11AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 95.19 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં 18,132 નવા કેસ, 215 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસના 1% કરતા ઓછા છે, હાલમાં 0.67% છે; માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,27,347 થયું, 209 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 98.00% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 21,563 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,32,93,478 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 108 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.53% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.75% પહોંચ્યો, છેલ્લા 42 દિવસથી 3% કરતા ઓછો

કુલ 58.36 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(Release ID: 1762841) Visitor Counter : 225