પ્રધાનમંત્રીનું કાર્યાલય
આયુષમાન ભારત ડિજિટલ મિશન પર ઉદાર શબ્દો માટે પ્રધાનમંત્રીએ બિલ ગેટ્સનો આભાર માન્યો
प्रविष्टि तिथि:
29 SEP 2021 9:49PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષમાન ભારત ડિજિટલ મિશન પર ઉદાર શબ્દો માટે બિલ ગેટ્સનો આભાર માન્યો હતો.
બિલ ગેટ્સના એક ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું,
“આયુષમાન ભારત ડિજિટલ મિશન પર ઉદાર શબ્દો માટે @BillGatesનો આભાર.
આરોગ્યના બુનિયાદી માળખાની ઉત્કૃષ્ટતા માટે ટેકનોલોજીનો લાભ ઉઠાવવા અંગે અપાર સંભાવનાઓ છે અને ભારત આ દિશામાં આકરી મહેનત કરી રહ્યું છે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1759506)
आगंतुक पटल : 384
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam