પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રીએ જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી વિવેક લાલ સાથે મુલાકાત કરી
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                23 SEP 2021 9:12PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનરલ એટમિક્સ ગ્લોબલ કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી વિવેક લાલ સાથે આજે મુલાકાત કરી હતી.
તેમણએ ભારતમાં સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રની વધી રહેલી મજબૂતી વિશે ચર્ચા કરી . શ્રી લાલે ભારતમાં સંરક્ષણ તથા ઉભરતા ટેકનોલોજી મેન્યુફેક્ચરીંગ અને ઓગમેન્ટ કેપેસિટી બિલ્ડિંગ અંતર્ગત હાલમાં થયેલા નીતિવિષયક પરિવર્તનની પ્રશંસા કરી હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1757485)
                Visitor Counter : 265
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam