પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 20 SEP 2021 5:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ચરણજીત સિંહ ચન્ની જીને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"શ્રી ચરણજીત સિંહ ચન્ની જીને પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. પંજાબના લોકોની સુખાકારી માટે પંજાબ સરકાર સાથે કામ કરવાનું ચાલુ રાખશે."

 

SD/GP/BT(Release ID: 1756439) Visitor Counter : 91