પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઝારખંડના લાતેહાર જિલ્લામાં ડૂબી જવાના કારણે થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 18 SEP 2021 8:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના લાતેહાર જિલ્લામાં ડૂબી જવાના કારણે થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;

"ઝારખંડના લાતેહાર જિલ્લામાં ડૂબી જવાથી યુવાનોના મૃત્યુ વિષે જાણી આઘાત લાગ્યો. દુ:ખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના: પ્રધાનમંત્રી @narendramodi

 

Shocked by the loss of young lives due to drowning in Latehar district, Jharkhand. In this hour of sadness, condolences to the bereaved families: PM @narendramodi

— PMO India (@PMOIndia) September 18, 2021

SD/GP/BT(Release ID: 1756131) Visitor Counter : 239