પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા

Posted On: 16 SEP 2021 4:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામને અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું;  “ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે અને અમારી પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!

SD/GP



(Release ID: 1755451) Visitor Counter : 207