પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિન્દી દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 14 SEP 2021 10:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"હિન્દી દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિવિધ પ્રદેશોના લોકોએ હિન્દીને સક્ષમ અને સમર્થ ભાષા બનાવવા માટે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. તે તમારા બધાના પ્રયત્નોનું પરિણામ છે કે હિન્દી વૈશ્વિક મંચ પર સતત પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે. છે."

 

SD/GP/BT(Release ID: 1754699) Visitor Counter : 224