પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 'નુઆખાઈ' ના અવસર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
Posted On:
11 SEP 2021 11:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ નુઆખાઈના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
“નુઆખાઈ જુહાર!
આ શુભ પ્રસંગે દરેકને શુભેચ્છાઓ. નુઆખાઈ પર આપણે આપણા મહેનતુ ખેડૂતોના ઉત્કૃષ્ટ પ્રયાસો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરીએ છીએ.
હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ”
SD/GP/BT
(Release ID: 1754279)
Visitor Counter : 262
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam