પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રવીણ કુમારને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં હાઈ જમ્પમાં રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 03 SEP 2021 10:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રવીણ કુમારને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં હાઈ જમ્પમાં રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"#Paralympics માં રજત ચંદ્રક જીતવા બદલ પ્રવીણ કુમાર પર ગર્વ છે. આ ચંદ્રક તેમની મહેનત અને અપ્રતિમ સમર્પણનું પરિણામ છે. તેમને અભિનંદન. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. #Praise4Para"

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1751605) Visitor Counter : 256