પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી કાર્યાલયે કેન્દ્રીય મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા દ્વારા ભારતમાં હવાઈ મુસાફરીના લોકશાહીકરણ પર લખવામાં આવેલ લેખ શેર કર્યો

પોસ્ટેડ ઓન: 28 AUG 2021 11:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી કાર્યાલયે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા દ્વારા ભારતમાં હવાઈ મુસાફરીના લોકશાહીકરણ પર એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું:

'ભારતમાં હવાઈ મુસાફરીનું લોકશાહીકરણ' કેન્દ્રીય મંત્રી @JM_Scindia એ લેખ લખ્યો છે.

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1749821) મુલાકાતી સંખ્યા : 324