સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 25 AUG 2021 9:18AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 59.55 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,593 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% થી પણ ઓછા થયા, હાલમાં ૦.99%

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,22,327 થયું

સાજા થવાનો દર હાલમાં 97.67% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 34,169 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,17,54,281 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 61 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.92% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.10% પહોંચ્યો, જે છેલ્લા 30 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 51.11 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1748762) Visitor Counter : 243