પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક્સ ગેમ્સની શરૂઆત પર ભારતીય ટુકડીને શુભેચ્છાઓ પાઠવી હતી

Posted On: 24 AUG 2021 4:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સની શરૂઆત પર ભારતીય ટુકડીને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રી કહ્યું;

"જયારે @Paralympics શરૂઆત થઇ રહી છે, ત્યારે ભારતીય ટુકડીને મારી શુભેચ્છાઓ. #Paralympics માં આપણા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા તમામ રમતવીરો પર આપણને ગર્વ છે."

 

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1748546) Visitor Counter : 306