સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 18 AUG 2021 9:23AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 56.06કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 35,178 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.14% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,67,415 થયું, 148માં સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 97.52 % નોંધાયો, માર્ચ 2020 બાદ સૌથી વધુ

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,14,85,923 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 37,169 દર્દીઓ સાજા થયા  

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 54 દિવસ બાદ 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.95% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.96% પહોંચ્યો, જે છેલ્લા 23 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 49.84 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1746843) Visitor Counter : 248