પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 17 ઓગસ્ટે ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટુકડી સાથે વાતચીત કરશે
Posted On:
15 AUG 2021 7:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ માટે ભારતીય પેરા-એથ્લેટ દળ સાથે વાતચીત કરશે.
9 રમત શાખાઓમાંથી 54 પેરા રમતવીરો રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા માટે ટોક્યો જશે. પેરાલિમ્પિક રમતો માટે આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. વાતચીત દરમિયાન કેન્દ્રીય રમત મંત્રી પણ હાજર રહેશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1746188)
Visitor Counter : 248
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam