પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
15 AUG 2021 4:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સ્વતંત્રતા દિવસ પર શ્રદ્ધાંજલિ આપી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ,
“રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે અમે લોકોની આકાંક્ષાઓને પૂરા કરવા માટે કામ કરીએ છીએ તો તેમના વિચાર અને આદર્શ અમારૂં સતત માર્ગદર્શન કરતા રહે છે.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1746124)
आगंतुक पटल : 362
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam