પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કાંસ્ય પદક જીતવા બદલ ભારતીય પુરુષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા
Posted On:
05 AUG 2021 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરુષ હોકી ટીમને ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું હતું કે આ પરાક્રમથી તેઓએ સમગ્ર રાષ્ટ્રનો, ખાસ કરીને આપણા યુવાનોનો ઉત્સાહ વધાર્યો છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"ઐતિહાસિક! એક એવો દિવસ જે દરેક ભારતીયની યાદમાં અંકિત કરવામાં આવશે.
બ્રોન્ઝ ઘરે લાવવા માટે આપણી પુરુષ હોકી ટીમને અભિનંદન. આ પરાક્રમ સાથે, તેઓએ સમગ્ર રાષ્ટ્રનો, ખાસ કરીને આપણા યુવાનોનો ઉત્સાહ વધાર્યો છે. ભારતને આપણી હોકી ટીમ પર ગર્વ છે. 🏑 "
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1742625)
Visitor Counter : 257
Read this release in:
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada