પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના ભારે વરસાદ તથા પૂરમાં મૃત્યુ પામેલા લોકો માટે પીએમએનઆરએફમાંથી આર્થિક સહાય મંજૂર કરી

Posted On: 04 AUG 2021 8:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ  મધ્યપ્રદેશના ભારે વરસાદ તથા પૂરના લીધે જીવ ગુમાવનારા લોકોના નજીકના સ્વજન માટે રૂ. 2 લાખની આર્થિક સહાય જાહેર કરી છે. તેમણે ઈજાગ્રસ્તો માટે પણ રૂ. 50000ની સહાય મંજૂર કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટમાં કહ્યું, “PM @narendramodiએ  મધ્યપ્રદેશના ભારે વરસાદ તથા પૂરના લીધે જીવ ગુમાવનારા દરેક લોકોના નજીકના સ્વજનને પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને રૂ. 50000 આપવામાં આવશે.”

SD/GP/JD


 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1742545) Visitor Counter : 137