પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બેડમિંટનમાં કાંસ્ય ચંદ્રક જીતવા માટે પી વી સિંધુને અભિનંદન આપ્યા
પોસ્ટેડ ઓન:
01 AUG 2021 6:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બેડમિંટનમાં કાંસ્ય ચંદ્રક જીતવા માટે પી વી સિંધુને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે સિંધુ ભારતનું ગૌરવ છે અને આપણા સૌથી ઉત્તમ ઓલિમ્પિક ખેલાડીઓમાંના એક છે.
એક ટ્વીટના માધ્યમથી પ્રધાનમંત્રીએ કહ્યું;
‘આપણે સૌ પી વી સિંધુના શાનદાર પ્રદર્શનથી ઉત્સાહિત છીએ. ટોક્યો ઓલિમ્પિક 2020માં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ તેમને અભિનંદન. તેઓ ભારતનું ગૌરવ છે અને આપણા સૌથી ઉત્તમ ઓલિમ્પિક ખેલાડીઓમાંના એક છે. #Tokyo2020”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(રીલીઝ આઈડી: 1741317)
મુલાકાતી સંખ્યા : 315
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada