પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભાગીરથી અમ્માના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ
प्रविष्टि तिथि:
23 JUL 2021 9:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સન્માનિય ભાગીરથી અમ્માના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘હું સન્માનિય ભાગીરથી અમ્માને મારી શ્રદ્ધાંજલિ અર્પુ છું. તેમના જીવનની સફરમાંથી ઘણું બધુ શિખવાનું હતું, ખાસ કરીને નવીનતમ ચીજો વિશે શિખવામાં તેમની અપ્રતિમ આતુરતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકોને સાંત્વના. ઓમ શાંતિ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1738366)
आगंतुक पटल : 298
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam