પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ભારતીય ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી
Posted On:
23 JUL 2021 6:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક 2020 માટે ભારતીય ખેલાડીઓના દળને શુભકામનાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “આવો, આપણે સૌ #Cheer4India! કરીએ.
@Tokyo2020 ઉદઘાટન સમારંભની કેટલીક ઝલક જોઈ.
આપણા તરવરાટ ધરાવતા ખેલાડીઓને શુભકામનાઓ. #Tokyo2020"
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1738297)
Visitor Counter : 259
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam