પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગલી જીવોત્તમ મઠના એચ. એચ. શ્રીમદ વિદ્યાધિરાજ તીર્થ શ્રીપદ વાડેર સ્વામીજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ
પોસ્ટેડ ઓન:
19 JUL 2021 8:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગલી જીવોત્તમ મઠના એચ. એચ. શ્રીમદ વિદ્યાધિરાજ તીર્થ શ્રીપદ વાડેર સ્વામીજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગલી જીવોત્તમ મઠના એચ. એચ. શ્રીમદ વિદ્યાધિરાજ તીર્થ શ્રીપદ વાડેર સ્વામીજીના નિધન અંગે દુઃખી છું. તેઓ સમાજ પ્રત્યેની અને ખાસ કરીને આરોગ્યસંભાળ ક્ષેત્રે તેમની વ્યાપક સેવા માટે હંમેશા યાદ રહેશે. તેમના અસંખ્ય અનુયાયીઓને સાંત્વના. ઓમ શાંતિ.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1736999)
મુલાકાતી સંખ્યા : 258
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam