પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિદિશામાં થયેલ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
પીએમએનઆરએફમાંથી અનુગ્રહ રાશિની જાહેરાત કરી
Posted On:
16 JUL 2021 11:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના વિદિશામાં થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાનો જીવ ગુમાવનારા મૃતકોના સગાઓને 2 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત પણ કરી.
પીએમઓના એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"મધ્યપ્રદેશના વિદિશામાં થયેલ દુર્ઘટનાથી દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યેની મારી સંવેદના. પી.એમ.એન.આર.એફ. માંથી જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેના પરિવારને 2 લાખની રૂપિયાની અનુગ્રહ રાશિ આપવામાં આવશે: પીએમ @narendramodi"
SD/GP/BT
(Release ID: 1736375)
Visitor Counter : 218
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam