પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાના કારણે થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
પીડિતો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી
प्रविष्टि तिथि:
12 JUL 2021 12:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાના કારણે થયેલ જાનહાનિ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિતો માટે અનુગ્રહ રાશિની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું, "મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાના કારણે થયેલ જાનહાનિ અંગે દુ:ખ થયું છે. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડશે. પીએમએનઆરએફ તરફથી મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: પ્રધાનમંત્રી મોદી "
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1734747)
आगंतुक पटल : 279
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam