પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ટોક્યો-2020માં ભારતના દળની સુવિધાઓ માટેની તૈયારીઓ અંગે સમીક્ષા કરી


પ્રધાનમંત્રી 13 જુલાઈએ ઓલિમ્પિક માટે જનારા એથલીટ્સ સાથે વાતચીત કરશે અને તેમને શુભકામનાઓ આપશે

Posted On: 09 JUL 2021 1:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો-202માં ભારતના દળની સુવિધાઓ માટેની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી 13 જુલાઈના રોજ ઓલિમ્પિક માટે જનારા એથલીટ્સ સાથે વાતચીત પણ કરશે અને તેમને શુભકામનાઓ આપશે.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું, “@Tokyo2020 ખાતે ભારતના દળની સુવિધા માટેની તૈયારીઓ માટે સમીક્ષા કરી. તેમની લોજિસ્ટિકલ વિગતો, તેમના રસીકરણની સ્થિતિ, બહુ-અનુશાસનાત્મક સહાયતા પર ચર્ચા કરી.”

130 કરોડ ભારતીયો તરફથી, હું 13 જુલાઈએ ઓલિમ્પિક માટે જનારા એથલીટ્સ સાથે વાતચીત કરીશ અને તેમને શુભકામનાઓ આપીશ. આવો આપણે #Cheer4India.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1734189) Visitor Counter : 288