પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યુએસએના લોકોને તેમના 245મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અભિનંદન આપ્યા

Posted On: 04 JUL 2021 2:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએસએના રાષ્ટ્રપ્રમુખ, મહામહિમ જો બિડેન તથા યુએસએના નાગરિકોને તેમના 245મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “@POTUS @JoeBiden તથા યુએસએના લોકોને તેમના 245મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે હૃદયથી અભિનંદન અને શુભકામનાઓ. ધબકતી લોકતંત્રો, ભારત અને અમેરિકા આઝાદી અને મુક્તિના મૂલ્યો શેર કરે છે. આપણી વ્યૂહાત્મક ભાગીદારી વાસ્તવમાં વૈશ્વિક મહત્વ ધરાવે છે.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1732625) Visitor Counter : 250