પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આર્ચરી વર્લ્ડ કપમાં પ્રદર્શન બદલ દીપિકા કુમારી, અંકિતા ભાકત, કોમાલિકા બારી, અતાનુ દાસ અને અભિષેક વર્માને અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 29 JUN 2021 2:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દીપિકા કુમારી, અંકિતા ભાકત, કોમાલિકા બારી, અતાનુ દાસ અને અભિષેક વર્માને પેરિસમાં આર્ચરી વર્લ્ડ કપમાં તેમનો ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘છેલ્લા થોડા દિવસ વર્લ્ડ કપમાં આપણા ધનુર્ધરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનના સાક્ષી બન્યા. @ImDeepikaK, Ankita Bhakat, Komalika Bari, Atanu Das and @archer_abhishekને તેમની સફળતા માટે અભિનંદન, જે આ ક્ષેત્રની નવોદિત પ્રતિભાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1731141) आगंतुक पटल : 384
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada