પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જયેષ્ઠા અષ્ટમીની શુભકામનાઓ પાઠવી
प्रविष्टि तिथि:
18 JUN 2021 6:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી મોદીએ સૌને, ખાસ કરીને કાશ્મીરી પંડિત સમુદાયને જયેષ્ઠા અષ્ટમીના પવિત્ર અવસરે શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુંઃ
“જયેષ્ઠા અષ્ટમીના પવિત્ર અવસરે, દરેકને, ખાસ કરીને કાશ્મીરી પંડિત સમુદાયને શુભકામનાઓ. આપણે માતા ખીર ભવાનીને નમન કરીએ છીએ અને દરેકના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.’
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1728300)
आगंतुक पटल : 264
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam