સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
11 JUN 2021 9:14AM by PIB Ahmedabad
ભારતમાં સક્રિય કેસોનું ભારણ ઘટીને 11, 21, 671 થયું
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 46281નો ચોખ્ખો ઘટાડો નોંધાયો
ચોથા દિવસે 1 લાખથી ઓછા કેસ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 91,702 નવા કેસો નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,77,90,073 દર્દી સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 1,34,580 દર્દીઓ સાજા થયા
સતત 29માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
સાજા થવાનો દર વધીને 94.93% થયો
સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 5.14% રહ્યો
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 18મા દિવસે 10 ટકા થી ઓછો 4.49%એ પહોંચ્યો
તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 37.42 કરોડની તપાસ કરવામાં આવી
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 24.6 કરોડ લોકોને રસી આપવામાં આવી
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1726170)
Visitor Counter : 232
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam