સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 સાથે જોડાયેલી અપડેટેડ માહિતી
Posted On:
10 JUN 2021 9:46AM by PIB Ahmedabad
ભારતનો એક્ટિવ કેસોનું ભારણ 60 દિવસ પછી 12 લાખ (11,67,952) થી પણ નીચે આવી ગયો છે
ગત 24 કલાકમાં સક્રિય કેસો ઘટીને 63,463 થયા
ત્રીજા દિવસે 1 લાખ કરતા ઓછા નવા કેસ
છેલ્લા 24 કલાકમાં 94,052 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાક દરમિયાન 1,51,367 દર્દીઓ સાજા થયા
સતત 28માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
દેશભરમાં અત્યાર સુધીમાં બિમારી થી 2,76,55,493 લોકો સાજા થયા
રિકવરી રેટ સતત વધીને 94.77 ટકા થયો
સાપ્તાહિક પોઝિટિવીટી રેટ આ સમયે 5.43 ટકા
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 17માં દિવસે 10 ટકા થી ઓછો 4.69 ટકાએ પહોંચ્યો.
તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 37.21 કરોડની તપાસ કરવામાં આવી
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 24 કરોડ (24,27,26,693) લોકોને રસી આપવામાં આવી.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1725872)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam