કાયદો અને ન્યાય મંત્રાલય
રાષ્ટ્રપતિએ શ્રી અનુપચંદ્ર પાંડેને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા
Posted On:
09 JUN 2021 8:46AM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિશ્રીએ, શ્રી અનુપચંદ્ર પાંડે, આઈએએસ (નિવૃત્ત) (યુપી: 1984) ની નિમણૂક ભારતના ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે કરી છે, જેની અસરથી તેઓ આ પદ સંભાળશે. કાયદા અને ન્યાય મંત્રાલયના વિધાન વિભાગ દ્વારા ગઈકાલે આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1725505)
Visitor Counter : 247