સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 સાથે જોડાયેલી અપડેટેડ માહિતી

Posted On: 04 JUN 2021 9:35AM by PIB Ahmedabad

ભારતનું એક્ટિવ કેસોનું ભારણ સતત 8 દિવસથી ઘટીને હાલમાં 2 લાખથી ઓછું એટલે કે 16,35,993 પર આવી ગયું છે.

ગત 24 કલાકમાં સક્રિય કેસો ઘટીને 77,420 થયા

ભારતમાં ગત 24 કલાકમાં દૈનિક નવા કેસોની સંખ્યા 1.32 લાખ થઈ, નવા કેસોમાં ઘટતું વલણ જળવાઈ રહ્યું.

દેશમાં કોવિડ-19 થી અત્યાર સુધી કુલ 2.65 કરોડ લોકો સાજા થયા

ગત 24 કલાકમાં બિમારી થી 2,07,071 લોકો સાજા થયા

સતત 22માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

રાષ્ટ્રીય રિકવરી રેટ સતત વધીને 93.08 ટકા થયો

સાપ્તાહિક પોઝિટિવીટી રેટ આ સમયે 7.27 ટકા

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 11માં દિવસે 10 ટકા થી ઓછો 6.38 ટકાએ પહોંચ્યો.

તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 35.7 કરોડની તપાસ કરવામાં આવી

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 22.41 કરોડ લોકોને રસી આપવામાં આવી.

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(Release ID: 1724310) Visitor Counter : 186