સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 સાથે જોડાયેલી અપડેટેડ માહિતી

Posted On: 01 JUN 2021 9:15AM by PIB Ahmedabad

ભારતમાં 54 દિવસમાં સૌથી ઓછા દૈનિક નવા કેસો 1.27 લાખ નોંધાયા, નવા કેસોમાં ઘટાડો ચાલુ

ભારતનો એક્ટિવ કેસો ભારણ ઘટીને 18,95,520 પર આવી ગયો છે. 43 દિવસ પછી 20 લાખથી નીચે.

ગત 24 કલાકમાં સક્રિય કેસો ઘટીને 18,95,520 થયા

દેશમાં અત્યાર સુધી કુલ 2,59,47,629 લોકો સાજા થયા

ગત 24 કલાકમાં બિમારી થી 2,55,287 લોકો સાજા થયા

સતત 19માં દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ

રિકવરી રેટ સતત વધીને 92.09 ટકા થયો

સાપ્તાહિક પોઝિટિવીટી રેટ આ સમયે 8.64 ટકા

દૈનિક પોઝિટિવીટી રેટ સતત 8માં દિવસે 10 ટકા થી ઓછો 6.62 ટકાએ પહોંચ્યો.

તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 34.67 કરોડની તપાસ કરવામાં આવી

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 21.6 કરોડ લોકોને રસી આપવામાં આવી.

SD/GP


(Release ID: 1723324) Visitor Counter : 282