પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ચક્રવાત ‘યાસ’ની અસર અંગેની સમીક્ષા માટે 28 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળ જશે
પ્રધાનમંત્રી ચક્રવાત ‘યાસ’થી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે
પોસ્ટેડ ઓન:
27 MAY 2021 3:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 મે. 2021ના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ બંને રાજ્યો પર ચક્રવાત યાસની અસરનો અંદાજ મેળવવા માટેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી બંને રાજ્યોમાં ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે.
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1722165)
મુલાકાતી સંખ્યા : 244
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam