પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ચમનલાલ ગુપ્તાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

प्रविष्टि तिथि: 18 MAY 2021 1:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ચમનલાલ ગુપ્તા જીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “શ્રી ચમનલાલ ગુપ્તા જી તેમના સામુદાયિક સેવાના અસંખ્યા પ્રયાસો માટે યાદ રહેશે. તેઓ સમર્પિત ધારાસભ્ય રહ્યા હતા અને તેમણે જમ્મુ-કાશ્મીરમાં ભાજપાને મજબૂતી અપાવી. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને સમર્થકોને આ મુશ્કેલ સમયમાં મારી સાંત્વના પાઠવું છું. ઓમ શાંતિ.’

SD/GP/JD


(रिलीज़ आईडी: 1719563) आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam