પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી કાન્તિસેન શ્રોફના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 13 MAY 2021 10:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કાન્તિસેન શ્રોફ (કાકા)ના નિધન અંગે  શોક વ્યક્ત કર્યો હતો.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ શ્રી કાન્તિસેન શ્રોફને ગુજરાતના માયાળુ હૃદયના માણસ તરીકે યાદ કર્યા કે જેઓ એક સફળ ઉદ્યોગપતિ હતા, જેમણે નાના કારીગરોના ઉત્થાન માટે પુષ્કળ યોગદાન આપ્યું હતું.

SD/GP/JD
 


(રીલીઝ આઈડી: 1718460) મુલાકાતી સંખ્યા : 206