કેન્દ્રીય જાહેર સેવા આયોગ

સિવિલ સર્વિસિઝ (પ્રિલિમિનરી) પરીક્ષા, 2021નો કાર્યક્રમ પુનઃનિર્ધારિત થયો


प्रविष्टि तिथि: 13 MAY 2021 1:48PM by PIB Ahmedabad

હાલના નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19)ના કારણે સર્જાયેલા સંજોગોને ધ્યાનમાં લઈને યુનિયન પબ્લિક સર્વિસ કમિશને 27 જૂન, 2021ના રોજ લેવાનારી સિવિલ સર્વિસિઝ (પ્રિલિમિનરી) પરીક્ષા, 2021નો કાર્યક્રમ બદલીને હવે આગામી 10 ઓક્ટોબર, 2021ના રોજ પુનઃનિર્ધારિત કરવામાં આવી છે.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1718265) आगंतुक पटल : 303
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam