પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુરુદેવ ટાગોરને તેમની જયંતી નિમિતે નમન કર્યા

प्रविष्टि तिथि: 09 MAY 2021 10:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટાગોર જયંતી નિમિતે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યુંઃ

“ટાગોર જયંતી નિમિતે, મહાન ગુરૂદેવ ટાગોરને નમન કરું છું. તેમના અનુકરણીય આદર્શ અમને એ ભારતના નિર્માણ માટે શક્તિ અને પ્રેરણા આપતા રહ્યા જેનું તેમણે સપનું જોયું હતું.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1717191) आगंतुक पटल : 302
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam